ગ્લોબલ કેરિયર એન્ડ એડમિશન કાઉન્સેલિંગ સેન્ટર-ગુજરાત સરકાર

વિદ્યાર્થીઓને વિવિધ કોલેજ, યુનિવર્સિટીઓ, વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ, તેમાં ઉપલબ્ધ વિવિધ કોર્ષ,પ્રવેશ પ્રક્રિયા, ફીનું ધોરણ વગેરે અંગેની માહિતી મળી રહે તેમજ અનુભવી શિક્ષણવિદો/નિષ્ણાંતો સાથે સીધી વાતચીત કરી અને માર્ગદર્શન મેળવી શકશે તથા રોજગારઅંગેની માહિતી પણ મેળવી શકે જે માટે https://kcg.gujarat.gov.in/GCACC/student_registration.php પર વિદ્યાર્થીઓનાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા રાખેલ છે. ઉક્ત “ગ્લોબલ કેરિયર એન્ડ એડમિશન કાઉન્સેલિંગ સેન્ટર”નો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓ લઇ શકે તે માટે આપની કોલેજનાં વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ સેન્ટરની માહિતી પહોચાડવા અને ઈચ્છુક વિદ્યાર્થીઓની માહિતી રજીસ્ટ્રેશન લીંક પર મોકલી આપવા વિનંતી કરીએ છીએ.

 

https://kcg.gujarat.gov.in/GCACC/student_registration.php