બી.એસ.સી સેમ-૬ પુરક પરીક્ષા

બી.એસ.સી.ના નીચેનામાંથી જે વિદ્યાર્થીઓ માત્ર સેમ- 6 માં નાપાસ હોય અને સેમ- ૧,૨,૩,૪, અને ૬ પાસ હોય તેઓ આગામી પુરક પરીક્ષા આપી શકશે ન જો આપ સેમ-૫ સિવાય તમામ સેમેસ્ટર પાસ હોય તો તા: ૦૬-૦૬-૨૦૧૮ પહેલા કોલેજ પર આવીને ફોર્મ ભરવાનું રહેશે. સાથે તમામ માર્ક્શીતોની ઝેરોક્સ લાવવાની રહેશે . ત્યારબાદ લેઇટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો ૯૮૯૮૩૯૯૩૫૩ પર જણાવવું