રાષ્ટ્રભક્તિ ગાન સ્પર્ધા 2016-17

અમારી કૉલેજ ના વિદ્યાર્થી શ્રીમાળી મૌલિક એ શ્રી સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલયમાં રાષ્ટ્રભક્તિ ગાન સ્પર્ધા 2016-17 માં ભાગ લીધેલ જેમાં તેં દ્વિતીય સ્થાને આવેલ છે..... તે બદલ સમગ્ર કૉલેજ સ્ટાફ તથા પ્રિન્સિપાલ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.....